Kajal Maheriya New Gujarati Sad Song 2022

Kudrat Tari Kevi Saja Song Download

Title – Sapna Tane Ae Khota batavse Chhodi Ne Ae Ghar Bija No Basavshe..Kudrat Aa Tari Kevi Saja Chhe Mp3 Song Download

Singer: Kajal Maheriya

Lyrics: Anmol Ratan, Sandip Rabari

Music: Ravi Nagar, Rahul Nadiya

Watch Full Video Geet – Kudrat Tari Kevi Saja 

Song Lyrics

સપના તને ખોટા બતાવશે…(2)
છોડીને તને ઘર બીજાનું વસાવશે
મોહબ્બત તને મારી એવી સતાવશે
તું મોત માંગીશ તો મોત પણ ના આવશે

કુદરત આ તારી કેવી સજા છે…(2)
કોઈ કહેશો નહીં કોઇને કે પ્રેમમાં મજા છે…(2)
સપના તને ખોટા બતાવશે
છોડીને તને ઘર બીજાનું વસાવશે..(2)

હો રોજ મળતો જાણે હોય જન્મોનો સાથી
રોજ વાલા હું તારા સોગંદ ખાતી
પલ માં ભૂલી ગયો તું શમણાં મારા
હવે કોઈ પારકા છે પોતાના તારા

આ યાદો માં કેવી દર્દ ની જફા છે…(2)
કોઈ કહેશો નહીં કોઇને કે પ્રેમમાં મજા છે…(2)
સપના તને ખોટા બતાવશે
છોડીને તને ઘર બીજાનું વસાવશે…(2)

હૈયાની મારી હાય તને લાગશે
તારી ભૂલનો તને અફસોસ થશે
તું કહીશ તો એ મુલાકાત ના થાશે
મને મળવા ને જીવ તારો જાશે

રાતો ગઈ છે તમારી કાજે…(2)
કોઈ કહેશો નહીં કોઇને કે પ્રેમમાં મજા છે…(2)
ના પ્રેમમાં મજા છે…કે પ્રેમમાં મજા છે
કોઈ કહેશો નહીં કોઇને કે પ્રેમમાં મજા છે