Rakesh Barot New Gujarati Sad Song 2022

Title – Mara Prem Na Orta Adhura Rahi Gaya Mp3 Song Download
Singer: Rakesh Barot
Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
Lyrics: Chandu Raval
Watch Full Video Geet – Prem Na Orta
Song Lyrics
A Mara Prem Na Re Ortaa Adhura Rahi Gaya
Mara Prem Naa Re Orta Adhura Rahi Gaya .. (2)
Cham Lakhya Aava Vidhata A Lekh Re
Bhagwan Ame Premi Pankida Juda Thai GayaCham Lakhya Aava Vidhata A Lekh Re
Bhagwan Ame Premi Pankida Juda Thai Gaya
He Mara Prem Na Re Orta Adhura Rahi Gaya
Mara Prem Na Re Ortaa Adhura Rahi GayaHo Ekbija Mate Jiv Ame Aalata
Dado Ke Raat Ame Juda Re Na Padata
Ho Vato Vato Ma Ame Jagado Metho Karata
Ghadi Beghadi Ma Namana Kari NakhataJuda Rahi Ne Kem Kari Jivay Re
Bhagwan Ame Prem Pankhida Juda Thai Gaya…(2)
He Mara Prem Na Re Orta Adhura Rahi Gaya
Mara Prem Na Re Orta Adhura Rahi GayaOo Hu Enu Kholiyu Ne E Maro Jiv Che
Bhela Besi Khavani Amane Tev Che
Ho Ho Hacha Premiono Rom Haad Re Hombhalaje
Vikhuta Padela Ne Bhela Tame KarajeHe Maaraje Tame Lekh Ne Mathe Mek Re
Bhagwan Ame Premi Pankhida Juda Thai Gaya…(2)
He Mara Prem Na Re Orata Adhura Rahi Gaya
Mara Prem Naa Re Orta Adhura Rahi GayaCham Lakhya Aava Vidhata A Lekh Re
Bhagwan Ame Premi Pankida Juda Thai Gaya…(2)
Mara Prem Na Re Orta Adhura Rahi Gaya
Prem Na Orta Song Lyrics In Gujarati
એ મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા..(2)
ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે
ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયાચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે
ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
હે મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયાહો એકબીજા માટે જીવ અમે આલતા
દાડો કે રાત અમે જુદા રે ના પડતા
હો વાતો વાતો માં અમે જગાડો મૅઠૉ કરતા
ઘડી બેઘડી માં નમણા કરી નાખતાજુદા રહી ને કેમ કરી જીવાય રે
ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા…(2)
હે મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયાઓ હું એનું ખોળિયું ને એ મારો જીવ છે
ભેળા બેસી ખાવાની અમને ટેવ છે
હો હો હાચા પ્રેમીઓનો રોમ હાદ રે હોમભળજો
વિખુટા પડેલા ને ભેળા તમે કરજોહે મારજો તમે લેખ ને માથે મેક રે
ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા…(2)
હે મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયાચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે
ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા…(2)
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા