Rakesh Barot Latest Gujarati Bewafa Song 2022

Title – Tara Ghar Ni Khulse Bari Jaan Radshe Ankh Tari Mp3 Song Download
Singer: Rakesh Barot
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Darshan Bazigar
Watch Full Video Geet – Radshe Ankh Tari
Song Lyrics In Gujarati
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી…(2)
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી…(2)
હો થોડું ઘણું દર્દ તો તને પણ થાશે…(2)
રડી રડી ને તારી રાતો રે જાશે
એવી હાલત માં મત પૂછ મારુ શું થાશે…(2)
તને રડતી જોઈને મારી આત્મા ભટકશે
હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી…(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી…(2)
હો જીવતા પ્રેમ ને ના જાણે આ દુનીયા
મર્યા પછી પ્રેમ ને વખાણે આ દુનીયા
હો કોઈ તને પૂછસે કેમ તમે રડો છો
બોલો મારી જાન તમે શું જવાબ દેશો
હો તારી મારી ઘડી લાશ ચિતાએ ચડી…(2)
ગોમ આખું આવ્યું પણ તું ના આયી
હે દર્દ પ્રેમ નું શું એ કોઈ ઘાયલ જાણે…(2)
કોણ જાણે ક્યારે મળશું હવે કયા રે ઠેકાણે
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી…(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી…(2)
દિલ ના ઘાવ મારા નથી રે રુઝાતા
દીધેલા જખમો તારા નથી રે રુજાતા
હો પ્રેમ તો પ્રેમ છે રડવું પડે
હાચો પ્રેમ હોય તો મરવું પડે છે
હો જુદાઇનું ઝેર તો પીવું પડશે…(2)
કર્યો છે પ્રેમ દર્દ સહેવું પડશે
હે તારી કાજલ ઘેરી આંખ જાનું રાતી ચોળ થાશે…(2)
તારો એક એક દાડો મારી યાદ માં રે જાશે
હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી…(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી…(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
Radshe Ankh Tari Song Lyrics In English
Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
Tari Galiyothi Nekalshe Arthi Jyare MariTara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)
Ho Thodu Ghanu Dard To Tane Pan Thashe…(2)
Radi Radi Ne Tari Raato Re JasheEvi Halat Ma Mat Puch Maru Shu Thashe…(2)
Tane Radati Joi Ne Mari Aatma BhatakasheTari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
Tara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)Ho Jivata Prem Ne Jane Aa Duniya
Marya Pachi Prem Ne Vakhane Aa Duniya
Ho Koi Tane Puchse Kem Tame Rado Cho
Bolo Mari Jaan Tame Shu Javab DeshoHo Tari Mari Ghadi Lash Chita E Chadi…(2)
Gom Aakhu Aavyu Pan Tu Na AaviHe Dard Prem Nu Shu E Koi Ghayal Jane…(2)
Kon Jane Kyare Malishu Kave Kaya Re ThekaneTari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
Tara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)Dil Na Ghaav Mara Nathi Re Rujata
Didhela Jakhamo Tara Nathi Re RujataHo Prem To Prem Che Radavu Pade
Hacho Prem Hoy To Maravu PadeHo Judainu Jer To Pivu Padashe…(2)
Karyo Che Prem Dard Sahevu PadasheHe Tari Kajal Gheri Aakh Janu Rati Chol Thashe…(2)
Taro Ek Ek Dado Mari Yaad Ma Re JasheTari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
Tara Ghar Ni Khulashe Bari Jaan Radshe Ankh Tari….(2)Tara Ghar Ni Khulashe Bari Jaan Radshe Ankh Tari