New Gujarati Song Download Cover by Santvani Trivedi

Tame Vahal No Dariyo

Title – Tame Vahal No Dariyo Ame Tarsya Valida

Music: Aakash Parmar

Singer: Santvani Trivedi

Lyrics: Priya Saraiya & Sachin Sanghvi

Ukulele: Aariz Saiyed

Mix & Mastered: Audio Wing

Dop: Dev Patel

Editing: Deepak Maheshwari

Watch Full HD Video – Tame Vahal No Dariyo Ame Tarsya Valida

Song Lyrics in Gujarati

વાયરા માં ઘોળી ઘોળી તમારી સુગંધ ને હૈયુ મહેકાવ્યું મારું આજ…

કેસુડા ને ઘૂંટી ઘૂંટી રંગ્યુ આકાશ ને કેવું રુડુ લાગે આજે આભ…

મેં તો કેટલા શમણાં સજાવ્યા મારી આંખ માં વળતા તમને હવે મોડુ થાય ના…

હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વાલીડા કે વેલેરા તમે આવજો હો...

કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો રુપાળી વેરણ જોડે આંખો ના માંડજો મીઠી મીઠી વાતો માં એ તમને ભરમાવશે હૈયુ તમારું તમે ના એને આપજો ભલે નથણી ના લઇ આવો મારી હાટુ વાલીડા પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા

હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા કે વેલેરા તમે આવજો હો…

Song Lyrics In English

Vayra ma gholi gholi tamari sugandh ne haiyu mehkavyu maru aaj…

kesuda ne ghuti ghuti rangyu aakash ne kevu rudu lage aaje aabh…

main to ketla shamana samjavya mari aankh ma valta tamne have modu thay na…

ho mele thi kai lavjo mari hatu vaalidaa pan velera tame aavjo mara valam vaalidaa tame vahal no dariyo ame tarsya vaalidaa ke velera tame aavjo ho…

koi sonaran tamne mele mali jaay jo rupali veran jode aankho na mandjo koi sonaran tamne mele mali jaay jo rupali veran jode aankho na mandjo

mithi mithi vaato ma e tamne bharmavshe haiyu tamaru tame naa ene aapjo

bhale nathni naa lai aavo mari hatu vaalidaa bhale nathni naa lai aavo mari hatu vaalidaa pan daldu naa dai aavta mara valam vaalidaa

ho mele thi kai lavjo mari hatu vaalidaa pan velera tame aavjo mara valam vaalidaa hu prem no malo taro udta pankhida ke velera tame aavjo ho…

[su_posts order=”desc”]

See also  Veri Varsad Santvani Trivedi