Kajal Maheriya New Gujarati Song 2022

Taro Maro Prem Nahi Bhulay

Title – Taro Maro Prem Nahi Bhulay Mp3 Song Download

Singer: Kajal Maheriya

Music: Ravi Nagar, Rahul Nadiya

Lyrics: Darshan Bazigar

Watch Full Video Geet – Taro Maro Prem Nahi Bhulay

Song Lyrics In Gujarati

હો સુરજ ઢાંક્યો ના ઢંકાય…(2)
અંજવાળું ઓછું નહિ થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારેય નહિ ભુલાય…(2)

હો સોના રૂપા નો કલર ના બદલે તારો મારો પ્રેમ ના બદલે
મધરાતે તારા ના ગણાય સાથી તારો સાથ ના છોડાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારેય નહિ ભુલાય
તારો મારો સાથ સાયબા ક્યારેય નહિ ભુલાય

પલકો માં રાખું તારી યાદો ના સંભારણા
તારા માટે પાથરું હેત ના પાથરણા
નદીઓ ના નીર તારા ઝરમરિયા ઝરણા
જાણે આકાશ માં ઓર્યા હોય તરણા

હો તારી મારી બોલી ના બદલે ભલે જાત પાત બદલે
હો સુરજ ઢાંક્યો ના ઢંકાય
અંજવાળું ઓછું નહિ થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારેય નહિ ભુલાય…(2)

હો જીવન માં આયા છો તો સાથ રે નિભાવજો
ભૂલી જાજો દુનિયા આખી મને ના ભુલાવજો
હો પરભવનો સાથ મારો ભવોભવ નિભાવજો
છોડીને દૂર મને ઘડીયે ના જાજો

હો ચાંદની રાતે ચાંદ ને જોવું સાયબા તારું મુખડું જોવું
હો સુરજ ઢાંક્યો ના ઢંકાય
અંજવાળું ઓછું નહિ થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારેય નહિ ભુલાય…(2)

હો તારો મારો પ્રેમ સાયબા ક્યારેય નહિ ભુલાય

Taro Maro Prem Nahi Bhulay Lyrics In English

Ho Suraj Dhankyo Na Dhankay…(2)
Anjavalu Ochu Nahi Thay
Taro Maro Prem Sayba Kyarey Nahi Bhulay…(2)

Ho sona Rupano color na badale taro maro prem na badale
Madhrate tara na ganay saathi taro saath na choday
Taro maaro prem sayba kyarey nhi bhulay
Taro maro prem sayba kyarey nayi bhulay

See also  Tane Mari Nathi Padi Kajal Maheriya

Palako ma rakhu tari yaado na sambharana
Tara mate patharu het na patharana
Nadio na deer tara jarmariya jarana
Jane aakash ma orya hoya tarana

Ho tari mari boli na badale bhale jaat paat badale
Ho Suraj Dhankyo Na Dhankay
Anjavalu Ochu Nahi Thay
Taro Maro Prem Sayba Kyarey Nahi Bhulay…(2)

Ho jivanma aaya cho to saath re nibhavajo
Bhuli jajo duniya aakhi mane na bhulavajo
Ho parbhav no saath maro bhavobhav nibhavajo
Chodine door mane ghadiye na jajo