Thaya Barbad Tara Prem Ma Padine

Title – Thaya Barbad Tara Prem Ma Padine Mp3 Song Download

Singer: Vinay Nayak

Music: Dhaval Kapadiya

Lyrics: Rajvinder Singh

Dop: Druv Bhatiya

Watch Full Video Song – Thaya Barbad Tara Prem Ma Padine

Song Lyrics – Thaya Barbad Tara Prem Ma Padine

મીઠી મીઠી તારી વાત માં પડી ને …..2
દિલ કહે આ તને જીદંગી માની ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
દિલ તને આપવાની ભૂલ કરીને
તારા સાથે જીવવાના સપના જોઈને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
ઓ બેવફા તે મારો વિશ્વાસ તોડીયો ……2
દિલ તને આપવાની ભૂલ કરીને
તારા સાથે જીવવાના સપના જોઈને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને …….2

ખબર નથી યે કેમ થયા જુદા
કેમ મારી સાથે યે થયા બેવફા
ટુટી ગયા છે મે જોયા તા સપના
છોડીને મને એ બીજાના થયા
ઓ બેવફા તે મારો વિશ્વાસ તોડીયો ……2
ખોટા ખોટા તારા વાયદા પર રહીને
આ જીદગી તારા નામે કરીને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને …….2

પ્રેમ હશે જૂઠો એ નોતી ખબર
દિલ જેને આપિયું એને કરી ના કદર
કેમ જીવાશે હવે તારા રે વગર
બીજાની થઈ ગઈ તું માંરી જોતી નજર
ઓ બેવફા તે મારો વિશ્વાસ તોડીયો ……2
તારા માટે જીવતર હથેળી પર મૂકીને
દિલ પર તારું નામ લખીને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને …….2

See also  Valida Tame Kya Rahi Gaya